ચાઈનીઝ પુલાવ
|
વિધિ - એક કડાહીમાં 1 મોટી ચમચી તલનું તેલ નાખીને ગરમ કરી લો, તેમા બધી કાપેલી શાકભાજી અને વટાણા નાખી સારી રીતે મિક્સ કરો.
તેમાં ચિકનના ટુકડાં, 2 મોટી ચમચી સોયા સોસ, 2 મોટી ચમચી ચિલી સોસ, 1/2 પેકેટ સુપર સિંજનિંગ, મશરૂમના ટુકડા, સ્વાદમુજબ અજીનોમોટો નાખીને ભેળવો. પછી તેમાં તૈયાર ભાત નાખીને ભેળવો.
ગરમા ગરમ પુલાવ ટામેટાં સોસ અને ચિલી સોસની સાથે પીરસો.