જીરા ચિકન
|
વિધિ : ચિકનમાં થોડું મીઠુ અને લીંબૂ લગાવીને મૂકી દો. 2 કલાક પછી ઘોઈને સાફ કરી લો. ટામેટા, ડુંગળી, લીલા મરચાં, કાળા મરી, જીરુ, લસણ, આદુ ભેળવીને મિક્સરમાં વાટી લો.
પેનમાં તેલ ગરમ કરીને 1/2 ચમચી જીરુ નાખો, ચિકનાન ટુકડા નાખીને 15 મિનિટ સુધી ઢાંકીને બફાવા મૂકો. ત્યારબાદ વાટેલો મસાલો નાખીને બફાવા દો અને સમગ્ર પાણી સુકાવા દો. ત્યારબાદ લીંબૂ નીચોડી ગરમા ગરમ ફુદીનાની ચટણીની સાથે પરોસો.
