1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. ગુજરાતી રસોઈ
  4. »
  5. માંસાહારી વ્યંજન

ફ્રાય મટન

વાનગી
N.D
સામગ્રી - 1 પાઉંડ સેકેલુ મટન, 1 ચમચી વનસ્પતિ તેલ, 8 લીલા મરચા, 4 કળી લસણની કાપેલી, 2 સમારેલી ડુંગળી, 2 સમારેલા ટામેટા, 2 કપ પાણે, સ્વાદ મુજબ મીઠુ અને કાળા મરી.

બનાવવાની રીત - મટનને નાના-નાના ટુકડામાં કાપો. બ્રાઉન થતા સુધી તેલમાં સેકો. ફેટ કાઢી નાખો. હવે તેમા મરચુ, લસણ, ડુંગળી, ટામેટા અને ઉકાળેલુ પાણી નાખી દો.

સ્વાદ મુજબ મીઠુ અને કાળા મરચા નાખી દો. હવે સારી રીતે ઢાંકી દો અને સારી રીતે બફાવા દો. બફાયા પછી સર્વ કરો.