બુધવાર, 24 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. ગુજરાતી રસોઈ
  4. »
  5. માંસાહારી વ્યંજન
Written By વેબ દુનિયા|

બ્રોકલી રેંટ ચિકન ચાઈનીઝ

W.D
grah saheli
સામગ્રી - 800 ગ્રામ ચિકન, બ્રોકલી 600 ગ્રામ, ઓસ્ટર સોસ 2 ચમચી, અરોમેટ પાવડર 1 ચમચી, ઝીણુ લાબુ સમારેલુ આદુ 30 ગ્રામ, ચાઈનીઝ સેસ્મી ઓઈલ 1 ચમચી, ચાઈનીઝ કુકિંગ વાઈન 2 ચમચી, લાઈટ સોયા સોસ 2 ચમચી, મીઠુ સ્વાદમુજબ, ટૂથ પિક 20 પીસ.

બનાવવાની રીત - બ્રોકલીને ધોઈને નાની-નાની ફુલ સાઈઝમાં કાપો. તેને થોડુ ઠંડુ રહેવા દો. ચિકન ચેસ્ટ પીસને થોડુ મીઠુ, અરોમેટ પાવડરમાં મિક્સ કરી અડધો કલાક રાખો. ચિકનને એક-એક કરીને બ્રોકલીના ડંડાના ભાગ ઉપરથી લેપ કરી પછી ટૂથ પિક લગાઈ દો.

એક વાડકીમાં બધા સોસ અને આદુ મિક્સ કરીને બ્રોકલી અને ચિકનની ઉપર નાખો પછી વીસ મિનિટ સુધી સ્ટીમ કરો અને ગરમા ગરમ પીરસો.