1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. ગુજરાતી રસોઈ
  4. »
  5. માંસાહારી વ્યંજન

સ્ટીમ્ડ એગ્ઝ

સ્ટીમ્ડ એગ્ઝ
સામગ્રી - 150 મિલી પાણી, 3 ઈંડા, 1 ટામેટુ અને ડુંગળીને ઝીણી કાપેલી, ઝીણી કાપેલી લીલી ડુંગળી એક નાની વાડકી, 1 ચમચી લસણ ઝીણુ ઝીણું સમારેલુ, ખાંડ 1 ચમચી, 1 ચમચી તેલ, 1 ચમચી સોયા સોસ, વ્હાઈટ પેપર અને મીઠુ એક ચપટી.

બનાવવાની રીત - ઈંડાને 150 મિલી. પાણી લઈને તેમાં ફેંટી લો અને તેમા સીઝનિગ ભેળવો.

સર્વિગ પ્લેટમાં નાખીને 10-15 મિલી. પાણી વરાળ પર બફાવા દો. ત્યારબાદ એક પેનમાં એક ચમચી તેલ નાખીને લસણ-ડુંગળીને ચલાવો. તેને ઈંડા પર નાખો. 1 ચમચી સોયા સોસ લઈને તેને પાતળુ કરવા માટે તેમા થોડુ પાણી અને ખાંડ ભેળવો. તેને પણ ઈંડા પર નાખી દો.

ઝીણી સમારેલી ડુંગળી અને ટામેટાથી સજાવો અને સર્વ કરો.