સોમવાર, 13 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. »
  3. રમત
  4. »
  5. ઓલિમ્પિક 2008
Written By વેબ દુનિયા|

મહાબલીને કોટી કોટી અભિનંદન

બીજિંગ ઓલિમ્પિકમાં શૂટર અભિનવ બિન્દ્રા બાદ મહાબલી સુશીલ કુમારે કાસ્ય પદક મેળવી દેશને વધુ એક ગૌરવ અપાવ્યું છે. દેશને ગૌરવ અપાવનાર ભારતના આ સપૂતને વેબ દુનિયાના માધ્યમથી આપો અભિનંદન.

ઓલિમ્પિકમાં 1952 બાદ ભારતને કુસ્તીમાં પદક મળ્યો છે. 56 વર્ષ બાદ સુશીલ કુમારે મહાજંગમાં હરીફને ચટ્ટ કરી દેશને કાસ્ય પદક આપ્યો છે. કુસ્તીબાજોની આપણી સંસ્કૃતિ આજે વિસરી રહી છે ત્યારે સુશીલ કુમારે આ રમતમાં પોતાનું કૌવત દાખવ્યું છે. મહાબલીને કોટી કોટી અભિનંદન....

વેબદુનિયા થકી આપ પણ અભિનંદન આપી શકો છો. નીચે લખો આપનો શુભ સંદેશ...