ગુરુવાર, 1 જાન્યુઆરી 2026
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. પાટીદાર અનામત આંદોલન
Written By
Last Modified: બુધવાર, 28 ઑક્ટોબર 2015 (16:43 IST)

પાટીદાર આંદોલન પાછળ છે આ 6 નેતાઓનો હાથ ?

પાટીદાર આંદોલન
પાટીદાર આંદોલન પાછળ ફોન રેકોર્ડ તપાસતા ભાજપાના છ નામો ખુલ્યા હોવાનુ જાણવા મળ્યુ છે. જેમા પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ,નરોત્તમ પટેલ, પુરૂષોત્તમ રૂપાલા,  પ્રવિણ તોગડિયા, એકે પટેલ,  ગોરધન ઝડકિયાનુ નામ ખુલ્યુ છે. આ લોકોએ આ નેતાઓ સાથે ફોન કરવા અને મળવા કરવાની વાતો કરી છે એવુ જાણવા મળ્યુ છે. 

સૌ જાણે છે કે આ નેતાઓને મોદી સાથે આડકતરી દુશ્મની છે અને ક્યાક ને ક્યાક  આ બધા અસંતુષ્ટો છે. જે ભાજપાની ગુજરાત સરકારને વિખેરી નાખીને મોદી સાથે બદલો લેવા માંગે છે.