પહેલા મારૂ પ્રવચન સાંભળો

નવી દિલ્હી| વેબ દુનિયા| Last Modified શુક્રવાર, 13 ફેબ્રુઆરી 2009 (13:03 IST)

આજે સંસદભવનમાં રજુ કરી રહેલા રેલવે પ્રધાન પોતાનું પ્રવચન આપી રહ્યા રહ્યા હતા વિપક્ષી સંસદ સભ્યો દ્વારા ટકોર કરાતાં લાલુજીએ પોતાની રમુજી શૈલીમાં કહ્યુ હતું કે, પહેલા મારૂ પ્રવચન સાંભળો પછી કહેશો?

વિપક્ષોની ટીખળથી અધ્યક્ષે તેમને રોકી લાલુજીને પ્રવચન ચાલુ રાખવા કહ્યું હતું. વધુમાં તેમણે કહ્યું કે, અડવાણીજીના ગાંધીધામમાં પણ આવશે, થોડી ધીરજ રાખો, અડવાણીજીને હું આદર આપું છું જ્યાં લડવાનું હોય છે ત્યાં લડું છું બાકી જનતાના લાભ માટે હંમેશા આગળ રહું છું


આ પણ વાંચો :