ભરોસો રાખો, બધાને મળશે !

ભાડામાં કોઇ વધારો નહીં કરાય- લાલુ પ્રસાદ

PIB

રેલવે પ્રધાન યાદવે આજે વચગાળાનું રજુ કરતાં પહેલા લોકોને આશ્વાસન આપતાં કહ્યું હતું કે, અમારી ઉપર ભરોસો રાખો બધાને કંઇને કંઇને મળશે.

નવી દિલ્હી| વેબ દુનિયા| Last Modified શુક્રવાર, 13 ફેબ્રુઆરી 2009 (11:33 IST)
વધુમાં તેમણે કહ્યું કે, આ બજેટમાં દેશની અર્થવ્યવસ્થા તથા આમજનતાના ખિસ્સાને પણ ધ્યાનમાં રાખવામાં આવ્યા છે. બજેટમાં ભાડામાં કોઇ વધારો નથી. તેમણે કહ્યું કે, મંદી હોવા છતાં રેલવેની અર્થ વ્યવસ્થા પર ખાસ કંઇ ફરક પડ્યો નથી. જોકે બજેટ અંગે વધુ ટીપ્પણી કરવાની તેમણે ના પાડી હતી.


આ પણ વાંચો :