આ લાઇનો પર સર્વે કરાશે...
રેલવે પ્રધાન લાલુ પ્રસાદ યાદવે આજે સંસદમાં રજુ કરેલ રેલ બજેટમાં કેટલીક નવી લાઇનો ઉપર સર્વેની કામગીરી કરવાની પણ જાહેરાત કરી છે. જે આ મુજબ છે.* રિંગસ-ડીડવાના વાયા ખાટુશ્યામજી* ઈસ્લામપુર-માનપુર વાયા ખિજારસરાઇ* બાકુલાહ-બેલધારા રોડ* બિહારીગંજ-ફોર્બ્સગંજ વાયા મુરલીગંજ, કુમારખંડ, છતપુર* પીડુગુર્લા-નારાસારાઓપેત* માધેપુર-વીરપુર વાયા સઘેશ્વર, પીપરા* બોટાદ-જસદણ વાયા ગાડલ* બિહારીગંજ-નવગચીયા વાયા ઊદયકિશનગંજ, ચૌસા* સમદારી-ફલૌદી* બુરવાલ-બહારેચ* અરેરાજ-નરકટીયાગંજ* લાલગંજ-ફૈઝાબાદ વાયા અકબરગંજ, રાયબરેલી* પારસનાથ-મધુબન* ધગ-સોનબરસા વાયા મજૌરગંજગેજ રૂપાંતરણ * ખિજારીયા-અમરેલી-જુનાગઢ* ચાંપાનરે-પાણીમાઈન* છુછાપુરા-ટંકખાલાડબલિંગ * હોસપેટ-સ્વામીહાલી* તોરનાગલ્લુ-રણજીતપુરા* બાંડીકુઇ-અલવર* અજમેર-પાલનપુર* તીનપાહાર-ભાગલપુર* આનંદવિહાર-તિલકબિ્રજ ત્રણ અને ચાર લાઇન* ડગવાકોસી-પન્ડ્રાસાલી ત્રણ લાઈન* કેટુઆ-ફરાક્કા