મંગળવાર, 7 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 11 મે 2017 (10:21 IST)

ઘોરણ 12 સાયંસનુ પરિણામ જાહેર, Result જોવા માટે ક્લિક કરો

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ આજે  જાહેર થવાનું છે. સવારે દસ વાગ્યે પરિણામ જાહેર થઈ જશે. આ પરિણામ વિદ્યાર્થીઓ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઇટ ઉપરથી જોઇ શકશે. આ માટે બોર્ડની વેબસાઇટ www.gseb.org પર જઈને તમારો સીટ નંબર નાંખવાનો રહેશે.