સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: રવિવાર, 10 સપ્ટેમ્બર 2023 (17:14 IST)

અમરેલી-ધારી હાઇવે પર એસટીનો અકસ્માત

Accident of ST on Amreli-Dhari highway- અમરેલી ધારી રોડ પર એસટી બસનો અકસ્માત થતાં 15 પ્રવાસી ઇજાગ્રસ્ત થયા છે. ધારીના છતડિયા પાટિયા પાસે અકસ્માત સર્જાયો હતો. બસ ડ્રાઇવર સ્ટયરિંગ પરથી કાબૂ ગૂમાવતા બસ રોડની નીચે ઝાડીમાં ઉતરી ગઇ હતી. બારીના કાચ તૂટી ગયા હતા. 
 
આ અકસ્માત થતાં 15 પ્રવાસી ઇજાગ્રસ્ત થયા છે. ઘાયલોને તાબડતોબ નજીકની ધારી અને ચલાલા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે રવાના કરવામાં આવ્યા હતા.   
 
બસ ડ્રાઇવર સ્ટયરિંગ પરથી કાબૂ ગૂમાવતા બસ રોડની નીચે ઝાડીમાં ઉતરી ગઇ હતી. બારીના કાચ તૂટી ગયા હતા. અકસ્માત એવી રીતે સર્જોય હતો કે