બુધવાર, 6 નવેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 8 સપ્ટેમ્બર 2023 (10:06 IST)

રાજ્યમાં લાંબા વિરામ બાદ મેઘ મહેર, વાતાવરણમાં ઠંડક ફેલાઈ

Weather news- રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે. 
 
 
જન્માષ્ટમીનાં દિવસે જ રાજ્યનાં મોટા ભાગનાં વિસ્તારોમાં મેઘ મહેર થતા લોકોએ અસહ્ય બફારાથી રાહત મેળવી હતી. 

જેના પગલે અમદાવાદમાં સાંજે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. શહેરના વિવિધ વિસ્તારમાં વરસાદી ઝાપટું પડવાના પગલે વાતાવરણમાં ઠંડક ફેલાઈ ગઈ હતી
 
રાજ્યમાં આગામી 4 દિવસ વરસાદને લઇ આગાહી કરવામાં આવી છે. જેમાં ખાસ કરીને હવામાન વિભાગે 23 તાલુકામાં વરસાદની આગાહી કરી છે. જેમાં હળવા વરસાદની આગાહી કરાઇ છે.