સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 23 ઑક્ટોબર 2023 (13:57 IST)

અમદાવાદ શહેરની હવા ઝેરીલી બની, AQI 172 સુધી પહોંચ્યો

રવિવારે અમદાવાદમાં હવામાં ઝેરી રજકણોની માત્રા એટલી હદે એર ક્વોલીટી ઇન્ડેક્સ છેક 172 સુધી પહોંચ્યો હતો. અમદાવાદ ગામ્યના કન્ઝ્યુમર કમિશને વીમા કંપનીને ફટકાર લગાવી છે. કિંમશને 20 લાખ વળતર 8 ટકાના વ્યાજ સાથે ફરિયાદીને ચૂકવી આપવા કંપનીને ફરમાન કર્યું છે