સોમવાર, 25 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 28 ફેબ્રુઆરી 2017 (15:09 IST)

આ શાકવાળો તમને 1 રૂપિયામાં આપશે 1 કિલો ફળ અને શાક

શાક અને થોક વ્યાપારી પરેશ પટેલ અને હેલ્પિંગ હેંડ નામનો એજકીઓ હવે એક રૂપિયામાં ફળ અને શાક આપવાની તૈયારીમાં છે. તેના માટે 28 ફેબ્રુઆરીને શાક અમદાવાદના ખાપુર રાઈફલ ક્લબ ગ્રાઉંડમાં એક કેંપ લગાવી રહ્યા છે. પટેલની જમાલપુર એપીએમસી બજારમાં શાકની દુકાન છે. પટેલ કહે છે કે અત્યારના દિવસોમાં લીલા શાક સામાન્ય લોકોની પહોંચથી બહુ દૂર થઈ રહ્યા છે આથી અમે ઈચ્છે છે કે ગરીબ લોકો પણ લીલી શાકભાજી ખાઈએ.