સંબંધિત સમાચાર
- મધ્યપ્રદેશે નવરાત્રીને લઈને મોટો નિર્ણય લીધો છે; ભોપાલમાં 2 ઓક્ટોબર સુધી આ વસ્તુઓ પર પ્રતિબંધ રહેશે.
- Navratri 2025: નવરાત્રી પર ઉપવાસ કરી રહ્યા છો, તો જરૂર પીવો આ જ્યુસ, થાક કે નબળાઈ બિલકુલ નહીં લાગે.
- Navratri 2025: નવરાત્રીમાં આ 3 રાશિઓનું ખુલશે ભાગ્ય, દેવી દુર્ગા લાવશે સુખ અને સંપત્તિ
- Shardiya Navratri 2025 - નવરાત્રી ઘટસ્થાપન શુભ મુહુર્ત અને પૂજા સામગ્રીલિસ્ટ
- 22 કે 23 સપ્ટેમ્બર,ક્યારથી શરૂ થશે નવરાત્રી ? જાણો શાના પર સવાર થઈને આવી રહી છે મા દુર્ગા
Navratri 2025 guidelines નવરાત્રીને લઈ અમદાવાદ પોલીસની ગાઈડલાઈન
- અમદાવાદ પોલીસ કમિશ્નર દ્વારા નવરાત્રિ અંગે એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
- હર્ષ સંઘવીએ કહ્યું મોડે સુધી ગરબા રમો, પોલીસે 12 વાગ્યા સુધીની આપી પરવાનગી:
- પારદર્શક કે અશ્લીલતા ઉજાગર થાય એવાં કપડાં પહેરી ગરબા રમવા પર પ્રતિબંધ મુકાયો છે
અમદાવાદ પોલીસ કમિશ્નર દ્વારા નવરાત્રિ અંગે એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. નવરાત્રી દરમિયાન ૧૧ હજારથી વધુ પોલીસ સ્ટાફ હાજર રહેશે. જેમાં ૧૫ ડીસીપી, ૩૦ એસીપી, ૧૬૦ પોલીસ ઇન્સ્પેક્ટર, પાંચ હજાર પોલીસ કર્મચારી અને ચાર હજાર હોમ ગાર્ડસ, એસઆરપીની ત્રણ કંપની, ૪૯ સી ટીમ અને ૧૫૩ જેટલી પીસીઆર વાનનો સ્ટાફનો સમાવેશ થાય છે.

She Team ના નવરાત્રીમાં ખાનગી કપડામાં અલગ અલગ સ્થળો પર વોચ રાખીને એન્ટી રોમિયો સ્ક્વોડ તરીકે પણ કામગીરી કરાશે. તેમજ ટ્રાફિક પોલીસને કાળા કાચ વાળી કારના ચાલકો વિરૂદ્ધ વાહન જપ્ત કરવા સુધીની તેમજ રેસ લગાવતા વાહનોના ચાલકો સામે ગુનો નોંધવા માટે તાકીદ કરાઇ છે.
- પોલીસે 12 વાગ્યા સુધીની આપી પરવાનગી:
- હોટલ અને ફાર્મ હાઉસમા પણ સરપ્રાઇઝ ચેકિંગ થશે
- પારદર્શક કે અશ્લીલતા ઉજાગર થાય એવાં કપડાં પહેરી ગરબા રમવા પર પ્રતિબંધ મુકાયો છે
- ક્ષમતા કરતાં વધુ પાસ વેચી શકાશે નહીં.
- પારદર્શક કે અશ્લીલતા ઉજાગર થાય એવાં કપડાં પહેરી ગરબા રમવા પર પ્રતિબંધ મુકાયો છે
- ક્ષમતા કરતાં વધુ પાસ વેચી શકાશે નહીં.