સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 2 માર્ચ 2021 (20:13 IST)

ગુજરાતમાં ભાજપની ભવ્ય જીત પર ગૃહમંત્રી અમિત શાહે ટ્વિટ કરીને શું કહ્યુ

ગુજરાતમાં ભાજપની ભવ્ય જીત પર ગૃહમંત્રી અમિત શાહે ટ્વિટ કરીને કહ્યું- ગુજરાત સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં ગ્રામ્ય વિસ્તારના લોકો અને ખેડુતોએ ભાજપને વિજયી બનાવીને સરકારની કલ્યાણકરી નીતિઓ પર વિશ્વાસની મહોર લગાવી છે. હું જનતાને નમન કરું છું.