ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી
Written By
Last Updated : મંગળવાર, 2 માર્ચ 2021 (21:24 IST)

ગુજરાત પાલિકા-પંચાયત પરિણામ LIVE: ભાજપનો ભગવો લહેરાયો, કોંગ્રેસના સૂપડાં સાફ

ભાજપ  કોંગ્રેસ  અન્ય 
જીલ્લા પંચાયત  799 171 10
નગર પાલિકા  2086 401 233
તાલુકા પંચાયત  3354 3354  164

નગરપાલિકા  2/81 

નગર પાલિકા મતગણતરી પાલિકા બીજેપી કોંગ્રેસ અન્ય
અમદાવાદ 3 3 3 0 0
અમરેલી 5 5 5 0 0
આણંદ 6 6 6 0 0
અરવલ્લી 2 2 2 0 0
બનાસકાંઠા 3 3 3 0 0
ભરૂચ 4 4 4 0 0
ભાવનગર 3 3 3 0 0
બોટાદ 2 2 2 0 0
દાહોદ 1 1 1 0 0
દેવભૂમિ દ્વારકા 2 2 02 0 0
ગાંધીનગર 2 2 2 0 0
ગીર સોમનાથ 4 4 4 0 0
જામનગર 1 1 1 0 0
જૂનાગઢ 1 1 1 0 0
ખેડા 4 5 3 0 1
કચ્છ 5 5 5 0 0
મેહસાણા 4 4 4 0 0
મોરબી 3 3 2 1 0
નર્મદા 1 1 1 0 0
નવસારી 2 2 2 0 0
પંચમહાલ 1 2 1 0 0
પાટણ 2 2 2 0 0
પોરબંદર 1 1 1 0 0
રાજકોટ 1 1 1 0 0
સાબરકાંઠા 2 2 2 0 0
સૂરત 3 4 3 0 0
તાપી 1 1 1 0 0
વલસાડ 1 1 1 0 0
સુરેન્દ્રનગર 5 5 5 0 0
વડોદરા 3 3 3 0 0
કુલ 79 81 77 1 1


તાલુકા પંચાયત કુલ સીટ 231 

જીલ્લો સીટ તાલુકા પંચાયત બીજેપી કોંગ્રેસ અન્ય
અમદાવાદ 9 9 9 0 0
અમરેલી 11 11 9 2 0
આણંદ 8 8 7 0 1
અરવલ્લી 6 6 6 0 0
ભરૂચ 8 9 8 0 0
ભાવનગર 10 10 9 1 0
બોટાદ 4 4 4 0 0
છોટાઉદેપુર 2 6 2 0 0
દાહોદ 9 9 9 0 0
ડાંગ 3 3 3 0 0
દેવભૂમિ દ્વારકા 4 4 2 2 0
ગાંધીનગર 3 3 3 0 0
ગીર સોમનાથ 6 6 4 2 0
જામનગર 6 6 5 1 0
જૂનાગઢ 4 9 4 0 0
ખેડા 8 8 8 0 0
કચ્છ 0 10 0 0 0
મેહસાણા 10 10 10 0 0
મહિસાગર 6 6 6 0 0
મોરબી 5 5 5 0 0
નર્મદા 5 5 5 0 0
નવસારી 6 6 6 0 0
પંચમહાલ 7 7 7 0 0
પાટણ 9 9 7 2 0
પોરબંદર 3 3 3 0 0
રાજકોટ   11 11 9 2 0
સાબરકાંઠા 8 8 8 0 0
સૂરત 3 9 3 0 0
સુરેન્દ્રનગર 10 10 10 0 0
તાપી 7 7 5 2 0
વડોદરા 8 8 8 0 0
વલસાડ 6 6 6 0 0
કુલ 213 231 197 14 2
 


જીલ્લા પંચાયત સીટ 13/980
જીલ્લા પંચાયત મત ગણતરી સીટ બીજેપી  કોંગ્રેસ  અન્ય 
અમદાવાદ 29 34 25 04 00
ભરૂચ 34 34 27 04 3
બોટાદ 20 20 19 01 0
ડાંગ 18 18 17 1 0
દેવભૂમિ દ્વારકા 22 22 12 10 0
જૂનાગઢ  30 30 22 6 2
મેહસાણા 35 42 31 4 0
પંચમહાલ 38 38 38 0 0
પાટણ 32 32 21 11 0
રાજકોટ 36 36 25 11 0
સાબરકાંઠા 35 36 30 5 0
સુરેન્દ્રનગર 34 34 29 0 5
વલસાડ 38 34 36 2 0
અમરેલી 31 34 24 06 01
આણંદ 42 42 35 7 0
અરવલ્લી 30 30 25 05 0
ભાવનગર 40 40 31 8 1
છોટાઉદેપુર 27 32 23 4 0
દાહોદ 50 50 40 09 01
ગાંધીનગર 28 28 19 9 0
ગીરસોમનાથ 13 28 11 2 0
જામનગર 24 24 18 5 1
કચ્છ 40 40 32 8 0
મહિસાગર 24 28 18 06 0
મોરબી 22 24 13 9 0
નર્મદા 21 22 18 2 1
નવસારી 30 30 27 3 0
પોરબંદર 18 18 16 0 2
સુરત 30 36 28 2 0
તાપી 26 26 17 9 0
વડોદરા 34 34 27 7 0
કુલ 958 980 777 164 NAN

 


મતગણતરી શાંતિપૂર્ણ સંપન્ન અને સમયસર પૂર્ણ થાય તે માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. મતગણતરી સવારે 9 કલાકે પોસ્ટલ બેલેટ પેપર સાથે શરૂ થશે. મતગણતરી કેન્દ્રો ઉપર કોઇ અપ્રિય ઘટના ન બને તે માટે જિલ્લા પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્તનું આયોજન કરી દેવામાં આવ્યું છે.
અંતિમ પરિણામ
રાજકોટ જીલ્લા પંચાયતમાં કુલ 36 બેઠક જેમાં ભાજપ 25 , કોંગ્રેસ 11 
 
રાજકોટ તાલુકા પંચાયત માં કુલ 22 બેઠક જેમાં ભાજપ 13 , કોંગ્રેસ 7 , અન્ય 2.
 
લોધિકા તાલુકા પંચાયત કુલ 16 બેઠક જેમાં 11 ભાજપ , 5 કોંગ્રેસ
 
પડધરી તાલુકા પંચાયત કુલ 16 બેઠક જેમાં 11 ભાજપ, કોંગ્રેસ 4,  આપ 01. 
 
જસદણ તાલૂકા પંચાયત કુલ 22 બેઠક , ભાજપ 06, કોંગ્રેસ 14 ,અન્ય 02
 
વીંછીયા તાલુકા પંચાયત કુલ 18 બેઠક , ભાજપ 06,કોંગ્રેસ 12.
 
ગોંડલ તાલુકા પંચાયત કુલ 22 બેઠક , ભાજપ 21, કોંગ્રેસ 01.
 
જેતપુર તાલુકા પંચાયત, કુલ 20 બેઠક , ભાજપ 16, 02 કોંગ્રેસ, અન્ય 02 .
 
ધોરાજી તાલુકા પંચાયત કુલ 16 બેઠક , ભાજપ 09, કોંગ્રેસ 07 .
 
જામકંડોરણા તાલુકા પંચાયત કુલ 16 બેઠક . ભાજપ 15, અન્ય 01.
 
ઉપલેટા તાલુકા પંચાયત , કુલ 18 , ભાજપ 08,કોંગ્રેસ 08, અન્ય 02.
 
કુલ 202 બેઠક 
 
જેમાં 126 બેઠક ભાજપ . 66 બેઠક કોંગ્રેસ , આપ 01, અન્ય 09.
 
 
તાલુકા પંચાયતો માટે સરેરાશ 66.60 ટકા મતદાન થયું હતું.  જ્યારે જિલ્લા પંચાયતોની ચૂંટણીમાં સરેરાશ 65.80 ટકા મતદાન નોંધાયું હતું.  તો બીજી તરફ નગરપાલિકાઓમાં 58.82 ટકા મતદાન થયું હતું. જ્યારે નગરપાલિકાઓની પેટાચૂંટણીમાં 47.63 ટકા અને તાલુકા પંચાયતોની પેટાચૂંટણીમાં 68.65 ટકા મતદાન થયું છે. સરેરાશ મતદાનની વાત કરવામાં આવે તો તો 31 જિલ્લા પંચાયત, 231 તાલુકા પંચાયત અને 81 નગર પાલિકાની ચૂંટણીમાં સરેરાશ 63.34 ટકા મતદાન થયું છે. સૌથી વધુ નર્મદામાં 78 ટકા મતદાન નોધાયું હતું.