રાજકોટ જીલ્લા પંચાયતમાં કુલ 36 બેઠક જેમાં ભાજપ 25 , કોંગ્રેસ 11
રાજકોટ તાલુકા પંચાયત માં કુલ 22 બેઠક જેમાં ભાજપ 13 , કોંગ્રેસ 7 , અન્ય 2.
લોધિકા તાલુકા પંચાયત કુલ 16 બેઠક જેમાં 11 ભાજપ , 5 કોંગ્રેસ
પડધરી તાલુકા પંચાયત કુલ 16 બેઠક જેમાં 11 ભાજપ, કોંગ્રેસ 4, આપ 01.
જસદણ તાલૂકા પંચાયત કુલ 22 બેઠક , ભાજપ 06, કોંગ્રેસ 14 ,અન્ય 02
વીંછીયા તાલુકા પંચાયત કુલ 18 બેઠક , ભાજપ 06,કોંગ્રેસ 12.
ગોંડલ તાલુકા પંચાયત કુલ 22 બેઠક , ભાજપ 21, કોંગ્રેસ 01.
જેતપુર તાલુકા પંચાયત, કુલ 20 બેઠક , ભાજપ 16, 02 કોંગ્રેસ, અન્ય 02 .
ધોરાજી તાલુકા પંચાયત કુલ 16 બેઠક , ભાજપ 09, કોંગ્રેસ 07 .
જામકંડોરણા તાલુકા પંચાયત કુલ 16 બેઠક . ભાજપ 15, અન્ય 01.
ઉપલેટા તાલુકા પંચાયત , કુલ 18 , ભાજપ 08,કોંગ્રેસ 08, અન્ય 02.
કુલ 202 બેઠક
જેમાં 126 બેઠક ભાજપ . 66 બેઠક કોંગ્રેસ , આપ 01, અન્ય 09.