રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: રવિવાર, 28 જાન્યુઆરી 2024 (14:10 IST)

પફમાંથી નીકળ્યો એક ઈંચ જેટલો લોખંડનો સ્ક્રૂ

પફમાંથી 1 ઈંચ જેટલો મોટો સ્ક્રૂ નીકળતા ગ્રાહક મેહુલ પટેલે સંચાલકોને ફરિયાદ કરી હતી. પરંતુ સંચાલકોએ મામલો અવગણતાં મોરબી
 
મોરબીમાં પફ ખાતા પહેલા સાવધાન રહેજો. જેમાં અતુલ બેકરીના પફમાંથી લોખંડનો સ્ક્રુ નીકળ્યો છે. તેમાં પફમાંથી લોખંડના સ્ક્રુ ના ફોટા
 
મોરબીમાં પફમાંથી લોખંડનો સ્ક્રૂ નીકળ્યો હોવાનું જાણવા મળ્યું છે. અહીં અતુલ બેકરીમાંથી લીધેલા પફમાંથી સ્ક્રૂ નીકળ્યો હતો. એક ઈંચ જેટલો સ્ક્રૂ નીકળતા ગ્રાહકે ફરિયાદ કરી હતી. સાથે જ સંચાલકોએ મામલો રફેદફે કરવા જણાવ્યું હોવાનો દાવો છે