શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : રવિવાર, 25 એપ્રિલ 2021 (15:53 IST)

સાતમા ચરણના મતદાનથી પહેલા ફરીથી સંક્રમિત થયા કેંદ્રીય મંત્રી બાબુલ સુપ્રિયો નહી કરી શકાશે આસનસોલમાં વોટ

બંગાળ ચૂંટણી વચ્ચે બીજેપી ઉમેદવાર અને કેંદ્રીય મંત્રી બાબુલ સુપ્રિયો કોરોના સંક્રમિત થઈ ગયા છે. તેમજ બીજી વાર કોરોના પૉઝિટિવ થયા છે. બાબુલ સુપ્રિયોએ પોતે ટ્વીટ કરી આ વિશે જાણકારી આપી છે. તેને જણાવ્યુ કે તે અને તેમની પત્ની કોરોના પૉઝિટિવ થઈ ગયા છે. 
 
કેંદ્રીય મંત્રીએ ટ્વીટ કર્યુ " હુ અને મારી પત્ની કોરોના સંક્રમિત થયા છે. મે બીજી વાર.. ખૂબ દુખદ છે કે મે આસનસોલમાં મતદાન નહી કરી શકીશ મને 26 એપ્રિલને થનાર ચૂંટણી માટે અહીં રહેવુ હતું. જ્યાં તૃણમૂલ કાંગ્રેસના ગુંડા પહેલા જ મતદાનને બાધિત કરવા માટે તેમના આતંક ફેલાવવો શરૂ કરી દીધો છે. પણ ટીએમસીની ટેઅરર મશીનરીનો હું વર્ષ 2014થી સામનો કરી રહ્યો છું. હુ મારો કામ મારા રૂમથી જ કરીશ.