બુધવાર, 22 જાન્યુઆરી 2025
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 22 ઑગસ્ટ 2024 (08:54 IST)

ભાવનગરમાં લકઝરી બસમાં લાગી આગ

ભાવનગર શહેરના આખલોલ જકાત નાકા નજીક પાર્ક થયેલી મહાવીર ટ્રાવેલ્સની લક્ઝરી બસ નંબર જી. જે.03એ એક્સ 0232માં કોઈ કારણોસર આગ ભભૂકી ઉઠતા ભારે અફરા-તફરી સર્જાઈ હતી.
 
ભાવનગર શહેરના વડવા વિસ્તારમાં આવેલી મોચીબજાર, કોળીવાડાના ખાંચામા આવેલા એક રહેણાકી મકાનમાં આગ ભભુકી ઉઠી હતી. આગજનીથી ઘરમાં રહેલી ઘર વખરી બળીને ખાક થઈ હતી.