ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: રવિવાર, 13 માર્ચ 2022 (16:40 IST)

ભાજપનું મિશન ગુજરાત-2022- ગુજરાત BJPના આ દિગ્જ્જોની કપાશે ટિકિટ

ભાજપનું મિશન ગુજરાત-2022- 
ભાજપ આ વખતે સિટીંગ ધારાસભ્યોની ટિકિટ કાપી શકે છે.
ભાજપ યુવાનોને આપશે ચૂંટણી લડવાની તક
મિશન 2022 અતંર્ગત યુવાનોને પ્રમોટ કરવાનો ભાજપનો પ્લાન છે. 
 
ભાજપનું મિશન ગુજરાત-2022મા ભાજપ નવા યુવાનોને તક આપે એવી શક્યતાઓ દેખાઇ રહી છે. તેથી આ શકયતા છે કે મહત્વના કહી શકાય એવા ધારાસભ્યોમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના નામો આ વખતે ટિકિટ લિસ્ટમાં ગાયબ જોવા મળી શકે છે.એવી શક્યતાઓ દેખાઇ રહી છે. મહત્વના કહી શકાય એવા ધારાસભ્યોમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના નામો આ વખતે ટિકિટ લિસ્ટમાં ગાયબ જોવા મળી શકે છે.