સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: રવિવાર, 6 જૂન 2021 (17:06 IST)

Amphotericin-B ઈંજેકશન લગાવ્યા પછી બગડી બ્લેક ફંગસના 27 દર્દીઓની તબીયત

કોરોના સંક્રમણના વચ્ચે બ્લેક ફંગસના કેસએ ચિંતા વધારી નાખી છે. મધ્યપ્રદેશના સાગર સ્થિત બુંદેલખંડ મેડિકલ કૉલેજમાં શનિવારને એમ્ફોટેરિસિન બી ઈંજેકશન લગાવ્યા પછી મ્યુકોર્મિકોસિસ એટલે બ્લેક ફંગસના 27 દર્દીઓની તબીયત લથડી. આ દર્દીઓમાં ઉલ્ટી જેવી પ્રતિકૂળ પ્રતિક્રિયા જોવાઈ . કૉલેજના પ્રવક્તાના મુજબ દર્દીઓની હાલત સ્થિર છે.