સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : ગુરુવાર, 24 ઑગસ્ટ 2023 (11:42 IST)

Chandrayaan 3 Landing : ઈસરો પર શુભેચ્છાનો વરસાદ

Chandrayaan 3 Landing :ચંદ્રયાન -3 નું ચંદ્રની ધરતી પર સફળતાપૂર્વક લેન્ડિંગ થતા ઈસરો પર ભાજપ કોંગ્રેસ દ્વારા શુભેચ્છાનો વરસાદ થવા માંડ્યા. 

સફળતા સૂર્યોદયથી આજે તમામ ભારતીઓની છાતી ગર્વથી ફૂલી છે. ત્યારે ચંદ્રયાન દ્વારા ઈસરોએ જે વિરલ ઈતિહાસ રચ્યો છે. 

 

આજનો દિવસ ઈતિહાસના પાના પર કાયમ માટે અંકિત થઈ ગયો. ચંદ્રયાન-3 મિશનની સફળતા સાથે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સોફ્ટ લેન્ડિંગ કરનાર ભારત દુનિયાનો પ્રથમ દેશ બન્યો છે. કરોડો પ્રાર્થનાઓ આજે ફળી છે. આ ગૌરવપૂર્ણ સિદ્ધિ બદલ
ના વૈજ્ઞાનિકોને ખૂબ-ખૂબ અભિનંદન પાઠવું છું. તેમના જ્ઞાન, કૌશલ્ય અને મહેનત પર સમગ્ર દેશને ગર્વ છે.