સંબંધિત સમાચાર
- Chandrayaan 3 Mission- ISRO મૂન મિશન પર કેટલા દિવસ કામ કરશે?
- ચંદ્રયાન-3: વિક્રમ લેન્ડર પરથી લેવામાં આવેલી પ્રથમ તસવીર આવી સામે, જોઈને ગર્વ કરશો
- Chandrayaan-3 Landing Live: ચંદ્રયાન-3 એ રચ્યો ઈતિહાસ, ઈંડિયા ઈઝ નાઉ ઑન ધ મૂન
- ચંદ્રયાન-3, જાણો મિશનની ખાસિયત અને તેની કિંમત
- ચંદ્રયાનની સફળતા માટે સીમા હૈદરે રાખ્યું વ્રત
Chandrayaan 3 - ચંદ્ર પર લહેરાયો તિરંગો, ઉતર્યાં બાદ મોકલી પહેલી તસવીર
ચંદ્રયાન-1 સાથે મોકલવામાં આવેલ મૂન પ્રોબ ઈમ્પેક્ટને ચંદ્રની સપાટી પર 08.06 કલાકે છોડવામાં આવ્યો હતો અને ચંદ્ર પર ભારતીય ત્રિરંગો લહેરાવ્યો હતો.
ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઈસરોના ચંદ્ર મિશન 'ચંદ્રયાન-3'નું 'સોફ્ટ લેન્ડિંગ' સફળ રહ્યું છે. આ રેકોર્ડ બનાવીને ભારત ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરનાર પ્રથમ દેશ બની ગયો છે.
ચંદ્રયાન-3 એ ઈતિહાસ રચી દીધો છે. આ ભારત માટે ઐતિહાસિક ક્ષણ છે. ચંદ્રયાન 3 એ ચંદ્રની સપાટી પર સુરક્ષિત લૈંડિંગ કર્યુ . ચંદ્રયાન-3 તેના નિર્ધારિત સમયે ચંદ્રની સપાટી પર સફળતાપૂર્વક લેન્ડ થયું છે. ચંદ્ર પર સફળતાપૂર્વક સોફ્ટ લેન્ડ કરનાર ભારત વિશ્વનો ચોથો દેશ બની ગયો છે.
ઉતર્યાં બાદ મોકલી પહેલી તસવીરો,
Chandrayaan-3 Mission:
— ISRO (@isro) August 23, 2023
Updates:
The communication link is established between the Ch-3 Lander and MOX-ISTRAC, Bengaluru.
Here are the images from the Lander Horizontal Velocity Camera taken during the descent. #Chandrayaan_3#Ch3 pic.twitter.com/ctjpxZmbom
