સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી આંતરરાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 24 ઑગસ્ટ 2023 (08:22 IST)

રશિયામાં મોટી વિમાન દુર્ઘટના: મોસ્કો નજીક પ્લેન ક્રેશ થતાં 10ના મોત

રશિયામાં પ્લેન ક્રેશ થયું છે. આ ઘટનામાં 10 લોકોના મોત થયાના સમાચાર છે. વિમાન રાજધાની મોસ્કોથી સેન્ટ પીટર્સબર્ગ જઈ રહ્યું હતું. કહેવામાં આવી રહ્યું છે કે વેગનર ચીફ પ્રિગોગિન પણ ત્યાં હતા.