રવિવાર, 19 ઑક્ટોબર 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: રવિવાર, 19 સપ્ટેમ્બર 2021 (15:23 IST)

મુખ્યમંત્રી આવતીકાલે જશે દિલ્લી

Cm bhupendra patel going to delhi tomorrow
કાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જશે દિલ્હી
મુખ્યમંત્રી આવતીકાલે જશે દિલ્લી
પ્રધાનમંત્રી મોદી, ગૃહમંત્રી અમિત શાહ સાથે કરશે મુલાકાત
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે પણ કરશે મુલાકાત
મુખ્યમંત્રી બન્યા બાદ ભૂપેન્દ્ર પટેલની શુભેચ્છા મુલાકાત
 
આવતીકાલે દિલ્હી રવાના થશે CM પટેલ 
ગુજરાતમાં મોટી ઉથલપાથલ બાદ નવનિયુક્ત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે દિલ્હી જવાના છે. સીએમ બન્યા બાદ પહેલીવાર તેઓ દિલ્હી જઈ રહ્યા છે, જ્યાં તેઓ પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહ સાથે બેઠક પણ કરવાના છે. આ સાથે તેઓ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને પણ મળવા જવાના છે.