ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 13 મે 2022 (13:25 IST)

CM ભુપેન્દ્ર પટેલની શાનદાર બેટિંગ

cm of gujarat
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને તો તમે ઘણીવાર ક્રિકેટ કે વોલીબોલ જેવી રમત રમતા જોયા હશે પણ શુ તમે આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ક્યારેય બેટિંગ કરતા જોયા છે. સુરત ખાતે મેયર્સ કપના આયોજનમાં મુખ્યમંત્રીએ બેટિંગ કરી હતી. હાથમાં બેટ લઇને આકર્ષક અંદાજમાં શોટ્સ રમ્યા હતા.  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની જોરદાર બેટિંગનો એક પુરાવો મળ્યો છે. મહત્વનું છે કે, ઓલ ગુજરાત ઇન્ટરકોર્પોરેશન મેયર્સ કપમાં CM ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યની તમામ 8 મનપાના મેયર અને કમિશનરની ટિમોએ ભાગ લીધો હતો.
 
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના ગ્રામિણ ખેલાડીઓને આગળ વધવા માટે મદદ કરવાનુ વચન આપ્યુ હતુ. આ દરમિયાન રમતના માહોલ વચ્ચે તેઓ પોતાના ક્રિકેટ પ્રેમને રોકી શક્ય નહી અને ઈંગ્લીશ વિલો બેટ ખેલાડી પાસે માંગી લીધુ હતુ. આમ તેમનો ક્રિકેટનો શોખ અચાનક જાગી ઉઠ્યો હતો.  તેમણે  ઈંગ્લીશ વિલો બેટ ખેલાડી પાસે માંગી લીધુ હતુ. આમ તેમનો ક્રિકેટનો શોખ અચાનક જાગી ઉઠ્યો હતો તેમની ઈચ્છાને જોઈને પ્લેયર્સે પણ તેમને બેટ ગીફ્ટ કરવાની ઈચ્છા દર્શાવી હતી
 
આ અગાઉ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં વેલિયન્ટ પ્રીમિયલ લીગની ટ્રોફી ખુલ્લી મુકી હતી. આ પ્રસંગે તેમણે ગુજરાતના ગ્રામિણ ખેલાડીઓને આગળ વધવા માટે મદદ કરવાનુ વચન તેઓએ આપ્યુ હતુ. આ દરમિયાન CMએ વિપુલ નારીગરા સામે ક્રિકેટના પ્રેમને રોકી શક્યા નહોતા અને ઈંગ્લીશ વિલો બેટ ખેલાડી પાસે માંગી લીધુ હતુ. આમ તેમનો ક્રિકેટનો શોખ અચાનક જાગી ઉઠ્યો હતો. તેઓ બેટને મેળવવાની તમન્નાને રોકી શક્યા નહોતા. તેઓએ બેટને જોઈને જ કહ્યુ હતુ કે, હું પણ ક્રિકેટનો શોખીન છું. મારે પણ આવુ બેટ જોઈએ છે. તેમની ઈચ્છાને જોઈને પ્લેયર્સે પણ તેમને બેટ ગીફ્ટ કરવાની ઈચ્છા દર્શાવી હતી. વિપુલ નારીગરાએ મુખ્યમંત્રીને બેટ ગિફ્ટ કર્યુ હતુ