ગુરુવાર, 2 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : ગુરુવાર, 27 જાન્યુઆરી 2022 (14:28 IST)

કોરોનાઃ રાઘવજી પટેલની તબિયત લથડી

કોરોના સંક્રમિત કૃષિ મંત્રી રાઘવજી પટેલની તબિયત લથડી, યુ.એન.મહેતા હોસ્પિ.માં દાખલ
 
અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં કોરોનાએ કહેર મચાવ્યો છે. ત્યારે એક મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. કે, રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલની તબિયત લથડતાં યુ.એન.મહેતા હાર્ટ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા છે. મહત્વનું છે કે, રાઘવજી પટેલ કોરોના સંક્રમિત થયા બાદ હોમ આઈસોલેટ થયા હતાં