Covid Care Coach- હોસ્પીટલમાં ખરાબ સ્થિતિ પછી રેલ્વી તૈયાર કર્યા 4 હજાર "કોરોના કોચ"

Last Modified રવિવાર, 18 એપ્રિલ 2021 (17:45 IST)
દેશમાં સતત સંક્રમણ વધી રહ્યો છે. ત્યારે હોસ્પીટલમાં દર્દીઓ માટે જગ્યા નથી. સ્થિતિ આ છે કે ઘણા હોસ્પીટલોમાં દર્દીઓને દાખલ કરવાની ના પાડી રહ્યા છે. ત્યારે હવે તેના માટે રેલ્વે કોચનો આશરો લેવામાં આવી રહ્યો છે.

કોરોનાના કહેરના વચ્ચે રેલ્વે ડિપાર્ટમેંટએ આશરે 4 હજારથી વધારે કોવિડ કોચ તૈયાર કર્યા છે. કોચમાં મેડિકલ સુવિધાઓ આપવાનુ કામ રાજ્ય સરકાર કરશે. કોચની સફાઈ, ધાબળા, પાણી, વિજળી અને શૌચાલયો જેવી પાયાની સુવિધાઓ માટે રેલ્વે જવાબદાર રહેશે.
રેલ્વી 16 ઝોનમાં 4002 આઈસોલેશન કોચ પૂરા પાડવામાં આવ્યા છે અને રાજ્ય સરકારની ડિમાંદ આવતા તેને પાયાની સુવિધાઓ પૂરી પાડવામાં આવશે. તેમ આં ઓક્સીજન સિલેંદરથી લઈને દર્દીના કામ આવતી બધી જરૂરી સુવિધાઓ છે.

શહેરની હોસ્પિટલોમાં બેડની અછતની સ્થિતિમાં દર્દીઓને આઈઓલેશન માટે રેલ્વેના આ કોચ કામ આવી શકે છે.


આ પણ વાંચો :