રવિવાર, 29 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 26 એપ્રિલ 2019 (12:17 IST)

વલસાડમાં ભાઈએ બે સગી બહેનો સાથે દુષ્કર્મ આચર્યું, માતા- ભાઈ સામે ફરિયાદ

વલસાડના ઉમરગામમાં ભાઈએ બે સગી બહેનો સાથે છેલ્લા એક વર્ષથી દુષ્કર્મ આચરતો હતો. ઉમરગામમાં એક પરિવાર રહે છે. જે મૂળ યૂપીનો છે તે ગુજરાતમાં 17 વર્ષથી રહે છે. તે પરિવારમાં બે દેકરીઓ અને એક 15 વર્ષીય પુત્ર છે. આ પરિવારની એક દીકરીનો લગ્ન 1 વર્ષ પહેલા થઈ ગયા હતા. 
 
સોશિયલ મીડિયા પર આવતી ઘણી બધી વીડિયો જોઈ ભાઈની અંદર કામનાનો ભાવ આવી હતા. તેને તેમની બહેનોને તેમનો શિકાર બનાવ્યો. જ્યારે પણ તેમને એકલામાં અવસર મળતો તેનો લાભ લઈ તે સગી બહેનો સાથે બળજબરીથી શરીર સંબંધ બાંધતો હતો.
 
મોટી બેન પીયરમાં પ્રસૂતિ માટે આવી તો નાની બેનએ તેને બધી વાત જણાવી. નાની બેનની વાત સાંભળી મોટી બેન ચોંકી ઉઠી હતી. આ ભાઈ નાની બેનના ગેરલાભ ઉઠાવી રહ્યો છે. 
 
આખરે આ વાત બન્ને બહેનોને માતાને જણાવતા માતાએ "ભાઈ તમારી સાથે મસ્તી નહી કરે તો કોની સાથે કરશે? આ વાત કોઈને જણાવતા નથી" માતા પણ ભાઈને ઠપકો આપવાની જગ્યા વાતને ટાળી દીધી. આખરે બન્ને બહેનોએ ભાઈ અને માતા સામે ફરિયાદ નોંધાવી હતી.