રવિવાર, 29 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : રવિવાર, 12 સપ્ટેમ્બર 2021 (14:36 IST)

નાયબ નીતિન પટેલએ જણાવ્યુ કેવો હોવો જોઈએ સીએમ

ભાજપા નેતા નીતિન પટેલએ કહ્યુ કે એક મુખ્યમંત્રી એવો હોવા જોઈએ જે લોકપ્રિય હોય અનુભવી હોય અને બધાને સાથે લઈને ચાલે. મીડિયામાં મને મુખ્યમંત્રી બનાવાશે એવી વાતો ચાલે છે પણ મીડિયા મારા અનુભવના આધારે મારું નામ ચલાવે છે. વાસ્તવમાં મુખ્યમંત્રીપદે કોણ બેસશે એ તો ભાજપ હાઈકમાન્ડ જ નક્કી કરશે. નીતિન પટેલે કહ્યુ, ખરેખર આખુ ગુજરાત જેમને ઓળખતુ હોય તેવા જ મુખ્યમંત્રીની જરૂર છે અને એવા નેતાને જ મુખ્યમંત્રી બનાવવા જોઈએ