1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 15 એપ્રિલ 2022 (14:49 IST)

ગુજરાતમાં પણ બુલ્ડોઝરનો ડોઝ

ખંભાતના શકરપુરમાં ગૃહ વિભાગની સૌથી મોટી કાર્યવાહી, UP અને MP ની જેમ ગુજરાતમાં મોટી કાર્યવાહી.
 
ખંભાતના શક્કરપુરમાં જૂથ અથડામણની ઘટનામાં પોલીસે તોફાનીઓના ગેરકાયદે દબાણો પર બુલડોઝર ફેરવ્યું
 
રામનવમીના દિવસે ખંભાતમાં થયેલી જૂથ અથડામણ બાદ જિલ્લા કલેકટરે આજે બેઠક યોજી હતી. જેમાં એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે, સક્કરપુર ગ્રામ પંચાયત દ્વારા સક્કરપુરમાં દબાણો દૂર કરાશે. આ સાથે સક્કરપુર ગામની સરકારી જમીન ઉપર આવેલા ઝાડી-ઝાંખરા દૂર કરાયા ઉલ્લેખનીય છે કે, ખંભાતમાં શોભાયાત્રા દરમિયાન તોફાની તત્વોએ ઝાડી-ઝાંખરાની આડશ લઈને પથ્થરમારો કર્યો હતો.