શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: રવિવાર, 4 જુલાઈ 2021 (15:27 IST)

ગુજરાતના કચ્છમાં ભૂકંપના હળવા આંચકા

ગુજરાતન કચ્છ જિલ્લામાં રવિવારે સવારે 7.25 વાગ્યે 3.7 તીવ્રતાના ભૂકંપના આંચક અનુભવાયા. અધિકારીઓએ જણાવ્યુ કે આ દરમિયાન જાનમાલના કોઈ નુકશાન થવાની કોઈ જાણકારે નહી મળી છે. 
 
ગાંધીનગર સ્થિત ભૂકંપીય અનુસંધાન સંસ્થાનના એક અધિકારીએ જણાવ્યુ કે સવારે સાત વાગીને 25 મિનિટ પર 3.7 તીવ્રતાનો ભૂકંપ આવ્યુ જેનો કેંદ્ર દુધઈથી 19 કિલોમીટર ઉતર પૂર્વ 11.8 કિલોમીટર હતું.