1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : રવિવાર, 4 જુલાઈ 2021 (09:27 IST)

અમદાવાદ માટે CM રૂપાણીની મોટી જાહેરાત

Gujarat News in Gujarati
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અમદાવાદ મહાનગર પાલિકા વિસ્તારમાં વિવિધ વિકાસ કામો માટે 702 કરોડ રૂપિયાની ફાળવણી કરવાનો નિર્ણય કર્યો છે. શહેરમાં વિવિધ વિકાસ કાર્યો માટે રકમ ફાળવી. 

મુખ્યમંત્રીએ અમદાવાદ મહાનગરમાં રોડ રિસરફેસીંગ તથા માઇક્રો સરફેસીંગ, સ્ટ્રોમ વોટર ડ્રેનેજ, સ્યુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટના કામો, પાણી પૂરવઠાના કામો તથા ફાયર સાધનો, તળાવ ડેવલપમેન્ટ વિગેરે માટે ૩પ૪.૮૦ કરોડ રૂપિયા ફાળવ્યા છે