શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Updated : શુક્રવાર, 2 જુલાઈ 2021 (20:04 IST)

માણસના પ્રાઈવેટ પાર્ટમાં ફ્રેકચર, સામે આવ્યુ દુનિયાનો આવુ પ્રથમ કેસ

બ્રિટેનમાં એક માણસના પ્રાઈવેટ પાર્ટથી સંકળાયેલો આવુ કેસ સામે આવ્યુ છે જેને લઈને ડાક્ટર્સ પણ હેરાન છે હકીકતમાં સેક્સના દરમિયાન આ માણસનો પ્રાઈવેટ પાર્ટ ત્રણ સેંટીમીટર ફ્રેકચર થઈ ગયું. અત્યારે સુધી સામે આવેલ બધા કેસેસમાં આ ફ્રેકચર હૉરિજાંટસ રીતે થતું હતું પણ આ પ્રથમ આવુ કેસ છે જ્યારે પ્રાઈવેટ પાર્ટ વર્ટિકલ રીતે ફ્રેકચર થયુ છે. 
 
ઉલ્લેખનીય છે કે પુરૂષોના પ્રાઈવેટ પાર્ટમાં કોઈ હાડકુ નહી  હોય છે પણ તેમાં ક્રેક આવવાની શકયતા રહે છે. આ માણસનો કેસ બ્રિટિશ મેડિકલ જનરલમાં છપાયુ છે. ડાક્ટર્સએ કહ્યુ છે કે તેનાથી પહેલા જેટલા પણ કેસ સામે આવ્ય છે તેમાં પ્રાઈવેટ પાર્ટના ફ્રેકચર હમેશા હૉરિજાંટસલ જ રહ્યા છે. 
 
પણ  આ સમયે Tunica albuginea માં સમસ્યા જોવા મળી છે. આ ઈરેક્ટાઈલ ટિશૂની આસપાસ એક એવી પ્રેક્ટિસ લેયર હોય છે. જે આ ભાગમાં બ્લ્ડ પહોચાડવાનો કામ કરે છે. ડાક્ટર્સએ પણ આ વાત નથી કરી છે. કે આ માણસ સેક્સ દરમિયાન કઈ પોજીશનમાં હતું. 
 
આ બાબતે યૂરોલૉજિસ્ટનો કહેવુ છે કે પ્રાઈવેટ પાર્ટના ફ્રેકચરના 88 ટકા કેસ સંબંધ દરમિયાન હોય છે. પ્રાઈવેટ પાર્ટના બ્રેક થવાના કેટલાક બીજા પણ કારણ છે જેમાં વધારે માસ્ટરબેશન અને સૂતા સમયે એક ખાસ પોજીશનને પણ જવાબદાર ગણાયુ છે. 
 
એક રિપોર્ટ મુજબ મિડિલ ઈસ્ટ દેશમાં થતી પ્રેક્ટિસ તકાનદનથી પણ આ સમસ્યા આવી શકે છે. ડાક્ટર્સનો કહેવુ છે કે સામાન્ય રીતે પર હૉરિજાંટલ ફ્રેકચરના કેસમાં ક્રેકની આવાજ હોય છે. પણ આ દર્દીના કેસમાં એવુ નથી હતું. અને ફ્રેકચરના દરમિયાન કોઈ આવાજ નહી સંભળાવી દીધી હતી. 
 
ડાક્ટર્સએ કહ્યુ કે પ્રાઈવેટ પાર્ટના ફ્રેકચર થવાના બાબતે સૌથી વધારે તે પુરૂષો આવે છે. જે ઉમ્રના ચોથા દશકમાં હોય છે. પણ આ સર્જરી પછી 40 વર્ષના આ માણસના પ્રાઈવેટ પાર્ટમાં સોજો આવી ગઈ હતી. આ ઈંજરીનો 6 મહીના સારવાર ચાલતા પછી આ માણસ સેકશુઅલ રીતે પણ સામાન્ય થઈ ગયુ છે.