સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 2 જુલાઈ 2021 (22:51 IST)

ગુજરાતના પોલીસ વિભાગમાં થયુ આ મોટા ફેરફાર, પોલીસ કમિશ્નર પણ બદલાશે

ગુજરાતના સરકારે હાલે વિવિધ વિભાગોમાં મોટા ફેરફાર કરવામાં આવશે. પોલીસ વિભાગોમાં અધિકારીઓની બઢતી  અને બદલી કરી રહી છે. પોલીસ વિભાગમાં આ પણ મોટા પાયે ફેરફારો થશે. તેવા અહેવાલ સામે આવ્યા છે. ગૃહવિભાગ દ્વારા આગામી સપ્તાહે બઢતી-બદલી કરાશે. 12 SP, ASP, આઈજી સહિતના અધિકારીઓની બઢતી-બદલી કરવામાં આવશે. અધિકારીઓના નામની યાદીને આખરી ઓપ આપવામાં આવ્યો છે. 
 
પોલીસ બેડમાં પણ બદલીના અહેવાલ અંગે મોટી ચર્ચા થઈ રહી ચે. આ બદલીમાં રાજ્યના પોલીસ કમિશ્નર પણ બદલાશે તેવી ચર્ચા થઈ રહી છે. આઇપીએસ પાંડિયન, મનોજ અગ્રવાલ, અજય તોમર, સંજીવ શ્રીવાસ્તવ, સંદીપસિંઘને નવી જવાબદારી મળે તેવી સંભાવના.