બુધવાર, 1 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 27 નવેમ્બર 2023 (13:02 IST)

સુરતમાં 2.6ની તીવ્રતાનો ભૂકંપ ૮ વાગ્યે ભૂકંપનો આંચકો

Earthquake in North India
સુરત શહેરમાં ભૂકંપ અનુભવાયો હતો. ભૂકંપનું કેન્દ્રબિંદુ સુરત શહેરથી 20 કિમી દૂર રહ્યું છે.
 
2.6ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો. ભૂંકપનું કેન્દ્રબિંદુ શહેરથી 20 કીમી દૂર રહ્યું છે. રાજ્યમાં કમોસમી વરસાદ પડી રહ્યો છે તે સાથે જ સુરત શહેરમાં ભૂકંપ અનુભવાયો હતો. 
 
ભૂકંપનું કેન્દ્રબિંદુ સુરત શહેરથી 20 કિમી દૂર રહ્યું છે. ભૂકંપનો આંચકો અનુભવતા લોકો ડરી ગયા અને ઘરથી બહાર આવી ગયા. લોકોમાં ફફડાટ ફેલાયો હતો.