રવિવાર, 6 ઑક્ટોબર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 29 જૂન 2022 (14:08 IST)

ગૃહ પ્રધાને બોલાવી ઇમરજન્સી બેઠક, રથયાત્રાના ગણતરી ના દિવસો બાકી હોવાથી તતાકાલિક બોલવાઈ બેઠક

police bharati
ગુજરાત રાજ્યના ગૃહ પ્રધાને ઈમરજન્સી બેઠક બોલાવી છે. તેમણે તેમના નિવાસસ્થાને આ બેઠક બોલાવી છે. રાજ્યના DG સહિત ઉચ્ચ અધિકારીઓ આ બેઠકમાં સામેલ રહેશે. બીજી તરફ તમામ જિલ્લાના SP વીડિયો કોન્ફોરન્સથી જોડાશે હતા. ઉલ્લેખનીય છે કે પાડોશી રાજ્યમાં થયેલી ઘટનાને સંજ્ઞાન લઈને રાજ્યના પોલીસ વિભાગને એલર્ટ કરવામાં આવ્યું છે. અમદાવાદની રથયાત્રાને પણ ગણતરીના દિવસો બાકી હોવાથી તમામ પ્રકારની સુરક્ષાને અંતર્ગત આ બેઠક પણ યોજવામાં આવી રહી છે. 
 
ગૃહ પ્રધાને બોલાવી ઇમરજન્સી બેઠક
રાજ્ય ના DG સહિત અધિકારીઓ બેઠક માં તમામ જિલ્લા ના sp વિડીયો કોંફરન્સથી જોડાશે રાજસ્થાન માં બનેલી ઘટના બાદ રાજ્ય માં.પોલીસ વિભાગ ને કરાયું એલર્ટ, રથયાત્રાના ગણતરી ના દિવસો બાકી હોવાથી તતાકાલિક બોલવાઈ બેઠક