1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: રવિવાર, 24 એપ્રિલ 2022 (11:12 IST)

Examination of non-secretariat clerk- બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષા

clerk exam
ગાંધીનગરઃ આજે 10 લાખથી વધુ ઉમેદવારો બિન સચિવાલય કલાર્કની પરીક્ષા આપશે. પરીક્ષાને લઇને એસટી વિભાગ 1 હજાર એકસ્ટ્રા બસ દોડાવશે. ઈલેક્ટ્રોનિક ગેઝેટ લઈ જવા પર પ્રતિબંધ  મુકવામાં આવ્યો છે.
 
243 કેન્દ્ર પર બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષા યોજાશે. પેપર લીક ન થાય માટે પૂરી તૈયારી હોવાનો ગૌણ સેવા પસંદગી મંડળે દાવો કર્યો હતો.