ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 7 માર્ચ 2022 (12:51 IST)

સાબરકાંઠા: હચમચાવી નાખે તેવો કિસ્સો

સાબરકાંઠા: હચમચાવી નાખે તેવો કિસ્સો- સાબરકાંઠાના વડાલીથી એક હચમચાવી નાખે તેવો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક પુત્રએ કુહાડીના ઘા ઝીંકી પુત્રે પિતાની હત્યા કરી નાખી છે. હત્યા કર્યા પછી ફરાર થયેલા પુત્રની પોલીસ અટકાયત કરી છે. 
 
પ્રાપ્ત માહિલ્તી અનુસાર સાબરકાંઠાના વડાલીમાં ગત રોજ એક અસ્થિર મગજના પુત્રે કુહાડીના ઘા ઝીંકી પુત્રે પિતાની હત્યા કરી નાખી છે. આ આઘટના પછી અસ્થિર મગજનો હત્યારો પુત્ર ફરાર થઈ ગયો હતો .  પુત્રે 70 વર્ષીય પિતાની કુહાડીથી ગળામાં ઘા મારી મોત નિપજાવતા ચકચાર મચી હતી.અસ્થિર મગજનો હત્યારો પુત્ર પિતાનું ઢીમ ઢાળી ને ફરાર થઈ ગયો હતો.