શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 25 મે 2017 (12:24 IST)

ગાંઘીનગરમાં સાર્ક ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેન્ટરના ઉદ્ઘાટનમાં પાકિસ્તાન અને માલદિવની ગેરહાજરી

ગાંધીનગર શહેરમાં યોજાયેલ આફ્રિકન બેંકના કાર્યક્રમમાં સાર્ક દેશોના ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેન્ટરનું ઉદ્ઘાટન કરાયું હતું. આ કાર્યક્રમમાં પાકિસ્તાન અને માલદિવનું ડેલિગેશન ગેરહાજર હતું. આ કાર્યક્રમમાં ભારત, શ્રીલંકા, બાંગ્લાદેશ, મોરેશિયસ, નેપાળ, ભૂતાન, પાકિસ્તાન અને માલદીવનો સમાવેશ થાય છે. ભારતીય આર્મીએ નૌશેરા સેક્ટરમાં પાકિસ્તાની સૈન્યની ચોકીઓ ઉડાવી દીધા છે

ઘટના બાદ પાકિસ્તાની ડેલિગેશને ભારત આટવવાનું ટાળતા અનેક તર્ક વિતર્ક સર્જાયા છે. પાકિસ્તાને તો ગાંધીનગર ખાતે યોજાનાર આ કાર્યક્રમમાં પ્રતિનિધિ મોકલવા માટેનું કન્ફર્મેશન પણ આપ્યું હતું. સાર્ક ડિઝાસ્ટર સેન્ટરના ઉદ્ઘાટન પ્રસંગે પાકિસ્તાન નું ડેલીગેશન ન આવતા કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયાલે જણાવ્યું હતું કે પાકિસ્તાનનાં ડેલિગેશનની ગેરહાજરી દુર્ભાગ્યપૂર્ણ છે.