રવિવાર, 2 ઑક્ટોબર 2022
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated: મંગળવાર, 5 સપ્ટેમ્બર 2017 (15:45 IST)

Vadodara Ganpati Photos - આજે ગણેશ વિસર્જન... જુઓ વડોદરાના ગણપતિ..

ગણપતિના તહેવારની આમ તો મહારાષ્ટ્રમાં ખૂબ ધૂમ હોય છે પણ ખૂબ ઓછા લોકો જાણે છે કે વડોદરાના ગણપતિ પણ ખૂબ પ્રસિદ્ધ છે.  વડોદરાની ઉત્સાહ પ્રેમી જનતા ગણપતિમાં દસ દિવસ સુધી અનેક રૂપે ગણેશજીને સજાવી રાખે છે જેને જોવા માટે લોકોની ભીડ ઉમટી પડે છે.. તમે પણ જુઓ વડોદરાના ગણપતિના વિવિધ રૂપ