ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : ગુરુવાર, 1 જુલાઈ 2021 (21:11 IST)

Gautam Adani ને દર મિનિટ થઈ રહ્યો છે 5 કરોડ રૂપિયાનો નુકશાન, ટોપ-20 ધનિક લોકોના લિસ્ટમાંથી બહાર

Adani Group ના માલિક ગૌતમ અદાણી (Gautam Adani) દુનિયાના ટોપ 20 ધનિક લોકોની યાદીમાંથી પણ બહાર નીકળી ગયા છે. તેમના નેટવર્થમાં દરરોજ ગિરાવટ આવી રહી છે. તેમની નેટવર્થમાં દર 5 મિનિટે 5 કરોડ રૂપિયા ઘટી રહી છે. જેના કારણે ગૌતમ અડાણી દુનિયાના 20 સૌથી અમીર લોકોની લિસ્ટથી બહાર થઈ ગયા છે. 
 
ગૌતમ અદાણીની નેટવર્થમાં ઘટાડો 
ગયા દિવસો અદાણી ગ્રુપની 6 માંથી 3 કંપનીઓમાં સતત ગિરાવટ આવી રહી છે તેના કારણે ગૌતમ અદાણીની નેટવર્થ ઘટી ગઈ છે. આજે પણ ગૌતમની કંપનીઓમાં ગિરાવટ  ચાલૂ છે. એક રિપોર્ટ પ્રમાણે અદાણીની નેટવર્થ 59.7 અરબ ડૉલર  ડોલર રહી ગઈ છે. જેના કારણે તે દુનિયાના સૌથી અમીરોની લિસ્ટમાં 19 માં સ્થાનમાંથી 21માં નંબર પર આવી ગયા છે. અદાણીની નેટવર્થ હવે 59.7 અબજ ડોલર રહી છે.