શનિવાર, 4 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગાંધીનગરઃ , શુક્રવાર, 17 જૂન 2022 (12:08 IST)

ગુજરાતમાં સરકારી નોકરીની મોટી તક, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે બહાર પાડી મોટી ભરતી

gujarat gaun seva
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે આજે 1100થી વધુ જગ્યા પર ભરતીની જાહેરાત કરી હતી. આ ભરતી માટેના ફોર્મ ભરવાની શરૂઆત આજથી થઇ ગઇ છે. ઉમેદવારો આગામી  30 જૂન સુધી ફોર્મ ભરી શકશે.
 
ગૌણ સેવા પસંદગી મડળની જાહેરાત મુજબ, 1176 જગ્યા પર ભરતી પ્રક્રિયા કરાશે. જેમાં વર્ક આસિસ્ટન્ટ ક્લાસ-3ની 771 જગ્યા, ગ્રંથાલય નિયામકની 37 જગ્યા, રેખનકારની  50 જગ્યા, અધિક મદદનીશ ઇજનેરની 192 જગ્યા અને મ્યુનિસિપલ ઇજનેરની 88 જગ્યા સામેલ છે.
 
201 ગુજરાતી સ્ટેનોગ્રાફર ગ્રેડ 2-3- 156 જગ્યા, 202 અંગ્રેજી સ્ટેનોગ્રાફર ગ્રેડ 2-3- 89 જગ્યા, 203 ગુજરાતી સ્ટેનોગ્રાફર ગ્રેડ 3- 22 જગ્યા, 204 અંગેજી સ્ટેનોગ્રાફર ગ્રેડ 3- 03 જગ્યા, કુલ 270 જગ્યા GSSSB ભરતી 2022 ( જાહેરાત ક્રમાંક 205 થી 2011) જુનિયર સાઈન્ટિફિક આસીસ્ટ્ન્ટ 30 જગ્યા, મ્યુનિસિપલ એન્જિનિયર 88 જગ્યા, આસીસ્ટ્ન્ટ એડી. એન્જિનિયર (સિવિલ) 192, રેખનકાર 50 જગ્યા, વર્ક આસીસ્ટ્ન્ટ વર્ગ-3 771 જગ્યા, વિદ્યુત શુલ્ક નિરીક્ષક 08 જગ્યા, મદદનીશ ગ્રંથપાલ 37 જગ્યા