કોરોના ગાઇડલાઈન નું ચુસ્તપણે પાલન મહાનગરપલિકા માટે મતદાન ચાલી રહ્યું છે- જાણો કોરોના સંક્રમિત કેવી રીતે મતદાન કરશે

Last Modified રવિવાર, 21 ફેબ્રુઆરી 2021 (09:04 IST)
પાલિકાની બેઠકો માટે મતદાન શરૂ વોર્ડ નં 6 અને 15 માં મતદાન પ્રારંભ શાંતિપૂર્ણ વાતાવરણમાં શરૂ થયું મતદાન
કોરોના ગાઇડલાઈન નું ચુસ્તપણે પાલન અમદાવાદ મહાનગરપલિકા માટે મતદાન શરુ
શાંતિપૂર્વક ચાલી રહ્યું છે મતદાન
પશ્ચિમ અમદાવાદમાં સવારે મતદાન કરવા પોહ્ચ્યા મતદાતાઓ
કોરોના મહામારી વચ્ચે તકેદારીના લેવાયા છે પગલાં
પોતાના જન પ્રતિનિધિને ચૂંટવા મતદાતામાં ભારે ઉત્સાહ કોંગ્રેસ પ્રવકતા મનીષ દોશીએ કર્યું મતદાન બોડકદેવ વોર્ડમાં મનીષ દોશીએ કર્યું મતદાન
અમદાવાદમાં સતા પરિવર્તન ની વ્યકત કરી આશા પશ્ચિમ અમદાવાદમાં સવારથી મતદાન કેન્દ્ર પર ઉત્સાહ
CM વિજય રુપાણી આજે સાંજે PPE કીટ પહેરી મતદાન કરશે રાજકોટ માં કોરોના સંક્રમિત 700દર્દીઓ ને મતાધિકાર આપ્યો છે જેમા 90દર્દીઓ હોસ્પિટલ માં છે તે મતઆપી શકે તેઅંગે ગાઇડ લાઇન મુજબ વ્યવસ્થા


આ પણ વાંચો :