કેન્દ્રીય રેલવે મંત્રી સુરેશ પ્રભુ રવિવારે સુરત રેલવે સ્ટેશને વિવિધ પ્રોજેક્ટના ઉદઘાટન માટે પધારવાના છે. જે અગાઉ સુરત રેલવે સ્ટશને આજે રેલવે મેનેજર જે. સી. અગ્રવાલ આવી પહોંચ્યા હતાં. અચાનક મેનેજર આવતા રેલવે સ્ટેશન તંત્રના અધિકારીઓમાં ભારે દોડધામ મચી ગઈ હતી. સુરત રેલવે સ્ટેશનની કામગીરીથી સંતુષ્ટ થયેલા રેલવે મેનેજરે 8...