ગુરુવાર, 18 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 25 જાન્યુઆરી 2023 (14:50 IST)

ગુજરાત: આ તારીખે થશે કમોસમી વરસાદ

રાજ્યમાં કમોસમી વરસાદની શકયતા
 
28 તારીખે ઉત્તર ગુજરાતમાં માવઠાની આગાહી
 
બનાસકાંઠા અને પાટણમાં માવઠાની આગાહી
 
કચ્છ અને સૌરાષ્ટ્રમાં કોલ્ડવેવની આગાહી
 
કચ્છ-સૌરાષ્ટ્રમાં 24 કલાક કોલ્ડવેવની આગાહી
 
29 જાન્યુઆરીથી ફરી ઠંડી વધવાની શક્યતા
જીરાનો પાક કમોસમી વારસાદ / માવઠા તેમજ વાદળછાયા અને ભેજવાળા હવામાન પ્રત્યે ખુબ જ સંવેદનશીલ હોય, ચરમી (કાળીયો)ના રોગથી પ્રભાવિત થઈ શકે છે. જીરૂના પકને આ રોગથી બચાવવા આવા સમયે પિયત અને ખાતર આપવાનુ ટાળવું જોઇએ તથા રોગની રાહ જોયા સિવાય મેન્કોઝેબ૭૫% વેટેબલ પાવડર ૩૦ગ્રામ તથા ૨૫ મિલિ તેલીયા સાબુનું સંતૃપ્ત દ્રાવણ ૧૦ લીટર પાણીમાં ભેળવીને છોડ પૂરેપૂરો ભીંજાય એ રીતે છંટકાવ કરવો.વરસાદ પડ્યા બાદ છંટકાવ કરવો અતિ આવશ્યક છે