શુક્રવાર, 10 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 29 જૂન 2017 (11:56 IST)

ગુજરાતી જોક્સ - નવા નવા નેતા

એક ભાઈ નવા નવા નેતા બન્યા હતા.. તેઓ તેમનુ પ્રથમ ભાષણ આપી રહ્યા હતા અને મોટમોટેથી બોલી રહ્યા હતા - દરેક માણસને દરેક વસ્તુ મળવી જોઈએ. 
જે વસ્તુ સારી લાગે તે દરેકને મળવી જોઈએ. તમને ન મળે તો લઈ લો.. જો તમને ભૂખ લાગી છે તો ખાવાની દુકાન લૂટી લો.. 
જો ઠંડી લાગે તો દુકાનમાંથી તમને ગમતો કોટ ઉઠાવી લો.. 
ભાષણ આપ્યા પછી તે મંચ પરથી નીચે ઉતર્યા અને બરાડવા લાગ્યા.. 
 
અરે મારી બાઈક કોણ ઉઠાવી ગયુ ?